Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khvab Ji

Inspirational

2  

Khvab Ji

Inspirational

મિત્ર

મિત્ર

1 min
7.0K


અગન-વૃષ્ટિ વખતે

એ છત્ર સમ છે,

એક હોય તે પણ

સહસ્ર સમ છે!

એને કાટ ના લાગે

એ જરૂરી છે,

મિત્ર તો સુરક્ષક

શસ્ત્ર સમ છે..


Rate this content
Log in