Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

સમય નથી...

સમય નથી...

1 min
6.6K


દરેક ખુશી છે અહિ લોકો પાસે
પણ હસવા માટે સમય નથી...

દિવસ-રાત દોડતી દુનિયામાં
જિંદગી માટે પણ સમય નથી...

માના હાલરડાંનો અહેસાસ છે
પણ માની મમતા માટે સમય નથી...

બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી...

બધા નામ મોબઈલમાં છે પણ
મિત્રતા માટે સમય નથી...

પારકાઓની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી...

આંખોમાં છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી...

દિલ છે ગમોથી ભરેલું
પણ રોવા માટે સમય નથી...

પૈસાની દોડમાં એવા દોડ્યા
કે થાકવાનો પણ સમય નથી...

પારકા અહેસાનોની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપનાની જ કદર નથી...

તુ જ કહે મને એ
શું થશે આ જિંદગીનું...

દરેક પળે મરવા વાળાને
જીવવા માટે પણ સમય નથી


Rate this content
Log in