Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નજર
નજર
★★★★★

© Chetan Patel

Others

1 Minutes   7.0K    5


Content Ranking

તારી નજર પર જ મારી નજર પડી છે.
ઉઠાવ પલકોને તારી એને શરમ કોની નડી છે.

કહું છું દિલની એક વાત, 
હવે દુનિયાની કોને પડી છે.

હવે તો ઉરબાગમાં પણ એક,
કળી તારા નામની ખીલી છે.

કરી દીધી જિંદગી નામે તારા હવે,
મોતની અહીં કોને પડી છે. 

જલતો રહીશ દિલમાં જ તારા કહે,
હવે રાખ મારી ક્યાં પડી છે. 

ભરીલે શ્વાસમાં તારા હવે મને,
ચમને ખુશ્બુ મારી છોડી છે.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..