Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prahladbhai Prajapati

Drama Tragedy

3  

Prahladbhai Prajapati

Drama Tragedy

ગદ્દાર

ગદ્દાર

1 min
2.4K



ગરજ મટી ને વૈદ વેરી જુઓ આ જાત કજાતની લાત,

ઝહેરનાં પારખાં ન હોય, મર્યા પછી વંશ થશે ગુલામ,


રામ રામ રામ કરતાં મરા સુધીની છે આ સફર,

વિરોધમાં ને વિરોધમાં ઘર વેચવાની પાડે ફરજ,


લોહી ચાખી ગયેલી સત્તાની સાઠમારી અમર,

વિદેશી નારી સમજી સાધી નાંઘી ઘરની ગરજ,


આ જયચંદોએ ઘર વિખેરી કરી ઘર પર નજર,

સાધે ઓબીસી દલિત બીસડા ગરીબ લોલીપપ,


સમાજ ઉધારક નામે આપે લોલીપપની લાઠી,

ભ્રષ્ટનીતિના બુદ્ધિજીવીને કાનૂને દેવાળી દેન,


લાઠી તૂટયા પછી સંધાય નહિ સમજ સાજીશ,

ભાંગ્યાં પછી મંડાય નહિ સમજ મોભીની અરજ,


બોલે અતીતના ઇતિયાસ જયચંદો એવી કજાત,

સત્તા સંપતિની સાઠ મારીએ વેચ્યાં ઘર સૌગાદ,


ઇતિહાસ અહીં મોટા ઉદાર દિલે નથી કર્યા કાયમી રાજ,

ક્ષણિક સ્વ સુખ ઈગો અભિમાન કાજ અહીં ગુમાયાં રાજ!


Rate this content
Log in