Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

3  

Purnima Bhatt

Others

વાદલડી

વાદલડી

1 min
13.4K


ફોરે ફોરે મારાં અંગે અંગો તરસે,
વાદલડી તું શાને ઝરમર ઝરમર વરસે?

પર્ણે પર્ણ મોતી સરકે,
કૈફી માદક સૌરભ ફરકે,
નભ-સુરાહી મદ ઘૂંટીને આસવ ભરશે,
વાદલડી તું શાને ઝરમર ઝરમર વરસે?

આષાઢી મેઘામ્બર ગરજે
વાદલડી તું છત્તર ધરજે
નભ પાલવ પણ સતરંગી રંગે ફર ફરશે
વાદલડી તું શાને ઝરમર ઝરમર વરસે?


Rate this content
Log in