Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

4  

Shailee Parikh

Others

વેકેશન

વેકેશન

1 min
13.9K


આવ્યું ઉનાળાનું વેકેશન
ભુલીએ પરીક્ષાનું ટેન્શન

ફરશું બાગ બગીચામાં ને,
કરશું લીલા લ્હેર

હસતા હસતા રમવા જાશું,
ઝટ મામાને ઘેર

આઇસ્ક્રીમ, કોર્ન, ચોકોબાર
ખાશુ રોજરોજ

બાળસખા સૌ બનાવશું
બહાદુર બંકાની ફોજ

રોજ ઊઠીને શીખી જાશું
રમતો નવી નક્કોર

પતંગિયાની પાછળ-પાછળ
ભમશું ચારે કોર


Rate this content
Log in