Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

રાત છે

રાત છે

1 min
14K


સ્વપ્ન તૂટ્યાની રાત છે

સાથ છૂટ્યાની વાત છે.


તારા ચોડ્યા આકાશમાં

ચાંદલાની એ ભાત છે.


પાળિયાના પરિવારમાં

એ ખમીરવંતી જાત છે.


નક્ષત્રોની ભરમાશો શી

શીર તોળાતી ઘાત છે.


કર્મની છે કઠણાઈ આ

પ્રારબ્ધની તો લાત છે.


ગાલગાગા ગાગાલગા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational