Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મા.. મારી મા
મા.. મારી મા
★★★★★

© Imran Shekhani

Others

1 Minutes   6.5K    1


Content Ranking

મેનેજમેન્ટની ડિગ્રી વગર પણ ઘરનું મેનેજમેન્ટ કરે એ છે મા,
કોઈ પણ જાતના સ્વાર્થ વગર તમારી ચિંતા કરે એ છે મા,
 
પોતાની આખી જિંદગી પરિવાર પાછળ ખર્ચી નાખે ને ફરિયાદ સુધ્ધાં ના કરે એ છે મા,
તમારી દરેક પસંદ - નાપસંદને હંમેશા યાદ રાખે એ છે મા,
 
તમારા તમામ સુખ - દુ:ખની પરવા કરે એ છે મા,
તમારી નાની અમથી સફળતાને પણ વધાવી લે એ છે મા,
તમારા દરેક દુ:ખને પોતાનું દુ:ખ સમજે એ છે મા,
પોતાની આંખનું કાજળ સુધ્ધાં તમને આપે એ છે મા,
તમારી ઊંઘ માટે જે જાગે એ છે મા,
તમારા માટે બાધા રાખે, રઘવાઈ થઈ જાય એ છે મા,

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..