પરિચય
પરિચય
1 min
340
મારો પરિચય એટલે
એક સ્ત્રી
સમાજના પાડેલા
ભાગલામાં જીવવું.
પહેલા દિકરી
પછી પત્ની
આખરે "મા"
મારો પરિચય એટલે
એક સ્ત્રી
સમાજના પાડેલા
ભાગલામાં જીવવું.
પહેલા દિકરી
પછી પત્ની
આખરે "મા"