Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વિરહ
વિરહ
★★★★★

© Arti Soni

Others

1 Minutes   12.9K    6


Content Ranking

ભરી તું ઝખમ લાશમાં કાં ફરે છે?
મને ક્યાં ખબર આગમાં તું બરે છે?

સજાવી દિલે સ્વર્ગ,લખતી ગજબતા
ખુશી શ્વાસમાં રુંધિ પળપળ  મરે  છે,

અહંકાર તારો જ પળપળ મર્યો છે 
કર્યુ કર્મ જન્મો જનમ જો ભરે છે,

કસોટી કરીને સતાવો તમે,પણ
સમય ક્યાં હતો છાવણીમાં ટરે છે?

હ્દયને મળ્યાં ગણતરીના જ સપનાં
પ્રયાસો છતાં તું અડીંગો કરે છે,

બની છેવટે હું જ છોલાઇ મુજમાં
વગર બોલ કબરે અબોલા ઝરે  છે,

ખુદાને જ ક્યાં છે ખબર અહિ કબરમાં
વિરહમાં બળી રુધિર આંસું સરે છે.

ઝખમ લાશ સ્વર્ગ અહંકાર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..