Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

હ્રદય

હ્રદય

1 min
6.9K


તારા હ્રદયમાં જ છું,

તારી ભિતર મૂંઝાય તું.

તો દરવાજા ખોલી ઝાંખ,

તારા હ્રદયમાં જ છું.


મારી યાદોનો કાફલો ત્યાં વસાવ્યો છે તે..

હવે જગતમાં શું વલખા મારે છે...? તારા હ્રદયમાં જ છુંં.


હવે હ્રદયમાં પડદાના કર.

તારા શ્વાસનો શ્વાસ છું હુ.

અંતિમ પડાવ હું.

બસ ગરમ ઠંડી રાખમાં મારો સાથ રાખજે.









Rate this content
Log in