વાસંતી-કુંજર
વાસંતી-કુંજર
1 min
115
રણિત ભૃંગ-ઘંટીઓ,
મદ-પરાગ ઝરે
મસ્ત મદમાતી ચાલે
પરિમલ પ્રેષતો;
કુંજ આવે કુંજર શો,
વાસંતી સમીરીયો !