Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

રમત સમજાય છે..

રમત સમજાય છે..

1 min
147


આયખું પૂરું થવા ને જાય છે,

તેમ શ્વાસોની રમત સમજાય છે.


ડૂબકી મારો અશ્રુના કુંડમાં,

ડૂસકાંને ડુમાઓ પડઘાય છે.


સાહિબીને પામવાનો લોભ છે,

"બહુ થયું ભૈ" એવું ક્યાં કહેવાય છે ?


લાગણીઓ જડભરત થઇ સર્વની,

ભાવ ભીના લોકો ક્યાં દેખાય છે ?


ઝેર પીવે છે ઘણાં જીવો અહીં,

મોત સુધી તોય ક્યાં પહોંચાય છે ?


Rate this content
Log in