Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Others

5.0  

Kinjal Pandya

Others

મોબાઈલ લવ

મોબાઈલ લવ

1 min
220


તને ઓનલાઈન જોઈને જ મારું મન હરખાય,

પછી કયાં તારી સાથે વાત કરવાની જરુર છે ?


તારી ડી.પી. જોઈને જ મારું મુખડુ મલકાય,

પછી કયાં તારી સામે આવવાની વાત છે ?


તારા ઈમોજીસથી તારા દિલના હાલ વંચાય,

પછી કયાં તને પત્ર લખવાની વાત છે ?


તને વિડિઓકોલ કરું ને તું દેખાય

પછી કયાં તને મળવાની વાત છે ?


ઊઠીને પહેલા મોબાઈલ નારાયણની પૂજા થાય,

બીજા દેવોને પછી કયાં રીઝવવાની વાત છે ?


પ્રેમીઓના લવગુરુ બની વહારે થાય,

પછી પ્રેમીઓને કયાં છુપાઈને મળવાની વાત છે ?


Rate this content
Log in