અષાઢી
અષાઢી
1 min
432
પીળચટ્ટી ધરતી પર,
પથરાઈ જાજમ,
સુક્કા-તરસ્યાં તરૂઓ,
તૃપ્ત 'ને તરબોળ,
મનેખ બાંટે પ્રસાદ,
વરસ્યો વરસાદ !
પીળચટ્ટી ધરતી પર,
પથરાઈ જાજમ,
સુક્કા-તરસ્યાં તરૂઓ,
તૃપ્ત 'ને તરબોળ,
મનેખ બાંટે પ્રસાદ,
વરસ્યો વરસાદ !