ઝરમર વરસાદ
ઝરમર વરસાદ
1 min
533
આ ઝરમર વરસતો વરસાદ,
મારા તનને ભીંજવી ગયો...
મુશળધાર વરસીને તું,
મારા મનને ભીંજવી ગયો..
તન અને મનથી ભીંજાયેલી,
તું મને તારામાં સમાવી ગયો...!