Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

5.0  

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

જીંદગી

જીંદગી

1 min
492


બનાવીને છેતરી ગયો ઈશ્વર,

મિટાવા માટે સર્જી ગયો ઈશ્વર,

દૂર બેસીને ખેલ જોવે છે ઈશ્વર,

પોતાના પૂતળા પર હસે છે ઈશ્વર,


શું બતાવે પોતાની એ ઈશ્વર,

કેટલો પસ્તાય છે પ્રેમથી ઈશ્વર,

લીધેલું પાછું લેવાનો તેંજ શરૂ કર્યો છે રિવાજ,

મરણ દઈ જિંદગી તું લઈ લે છે ઈશ્વર,


'આશુ'થી ઉભરાતો દરિયો દીધો છે,

હસીના નામે તું ફસાવે છે ઈશ્વર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy