શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

2.7  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

વર્ગખંડ

વર્ગખંડ

1 min
34


જ્યાં જીવનનું ઘડતર,ગણતર,ને ચણતર મજબૂત થાય,બાળક વર્ગખંડમાં નવા નવા અનુભવો લેતું થાય,આપણે સાદી ભાષામાં કહીએ તો ટીચાતા ટીચાતા શીખે એવી પવિત્ર જગ્યા છે,

બાળક જેટલું તનાવમા શીખે એના કરતાં વધુ મોકળાશમાં શીખે, પરંતુ ક્લાસરૂમ જેલ સમાન તો શિક્ષણ ભારણ બની ગયું છે. આ વરવી વાસ્તવિકતા સ્વીકારતાં શિક્ષણતંત્રનો અહમ આડે આવે છે,

સર્વાંગી વિકાસ થાય બાળકોનો જે બાળકો નથી કાદવ સમાન આખાય દેશનું ભાવી તૈયાર થાતું જણાવે. પણ બાળકને વાંચતા લખતાં ન આવડે એવા ઢઢ્ઢા પણ રહે છે. ક્લાસરૂમ છે પવિત્ર જગ્યા થોડું વાતાવરણ ભયમુક્ત હોવું જોઈએ. ઘણીવાર શિસ્ત,અનુશાસન, બાળકને કંટાળો ઉપજાવે છે. આખીય દુનિયાની સફર કરાવતી આ જગ્યા હોય તો ક્લાસરૂમ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational