શૈમી ઓઝા "લફ્ઝ"

Others

1.8  

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

વિવાહ

વિવાહ

1 min
39


વિવાહ બે આત્માની સાથે બે પરિવાર પણ એકમેકના તાંતણે જોડાય છે,આ અજાણી અસ્મતી મુલાકાત જ્યારે જીવન પૂરતી નહીં તો જન્મો જન્મનું બંધન બની જાય છે. આમ જ આકસ્મિક થતી મુલાકાત જ એકાએક વિકરાળ સ્વરૂપ ધરી લે છે એની ખબર જ નથી હોતી. આમ જ એકાએક ઘડાયેલી યોજના ક્યારે અવિરત સફર બની જાય છે એની ખબર જ નથી હોતી, બે દિલની કૂણી લાગણીઓનું ચોક્કસ સરનામું ને લાગણીઓનનું મજબૂત ચરણ એ વિવાહ છેે. સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવાની વ્યયવસ્થાની સાથે 16 સંંસ્કારમાનું એક સંસ્કાર છે.


Rate this content
Log in