Pallavi Oza

Abstract

2  

Pallavi Oza

Abstract

તમને ગમે છે ?

તમને ગમે છે ?

1 min
13


મિહિર સવારે વહેલો ઊઠી દૂધ લઈ આવ્યો પછી ચા મૂકી શ્રેયાને જગાડી. વહેલી સવારે ઊઠી ગયેલા કાંતા બહેન પૂજા-પાઠ કરતા કરતા આ બધુ જોઈ રહ્યા હતા તેમણે મોઢું મચકોડ્યુ. દાદીમાના મોઢા સામે જોઈ નાના વિશાલે કહ્યું, " દાદી તમે રોજ મોઢું કેમ આમ કરો છો ?"

કાંતા બહેને કહ્યું," આ તારો બાપો, તારી મા માટે રોજ ચા બનાવે છે તે મને નથી ગમતું."

વિશાલે કહ્યું, " હેં.. દાદી, મારી મમ્મી રોજ નોકરી કરવા જાય છે તે‌ તમને ગમે છે ?"


Rate this content
Log in

Similar gujarati story from Abstract