Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Children

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Children

સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ

સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ

1 min
316


મંજરી તેની દીકરી પિહુને સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શ સમજાવી રહી હતી. કપડાની અંદરના છૂપા અંગો કયા ? અને એને કોણ કેવી સ્પર્શી શકે તેની સમજ આપી. જો કોઈ અસુરક્ષિત સ્પર્શ કરે તો શું કરવું જોઈએ તે પણ સમજાવ્યું. 

એટલામાં ડોરબેલની ઘંટી વાગી. સામે આરવ તેના ખોબામાં ઘણી બધી ચોકલેટ બતાવી તેને બહાર રમવા લઈ જવા ઊભો હતો. એને જોઈને ગભરાયેલી પિહુ દોડીને સોફાની પાછળ સંતાઈ ગઈ. આ જોઈ મંજરી હેબતાઈ ગઈ એની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy