The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jyotindra Mehta

Drama Thriller

2.5  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૨૩

સંભવામિ યુગે યુગે ભાગ ૨૩

4 mins
461


એક આશ્રમમાં રાત્રે ૧૨ વાગે યજ્ઞ ચાલી રહ્યો હતો. ફક્ત બેજ વ્યક્તિ હાજર હતી એક વ્યક્તિ મંત્ર બોલીને આહુતિ આપે જતી હતી અને બીજી વ્યક્તિ હાથ બાંધીને પાછળ ઉભી તેના દરેક આદેશનું પાલન કરતી હતી. સાધારણ યજ્ઞ કરતા આ યજ્ઞ જુદો લાગતો હતો તે ત્યાં પડેલી વસ્તુઓથી ફલિત થતું હતું. યજ્ઞ કુંડની બાજુમાં એક ખોપરી હતી જેમાં રક્ત ભરેલું હતું નજીકમાં એક દારૂની બોટલ પડી હતી અને આહુતિ આપવા માટે હાડકાંમાંથી બનવેલું સાધન. જટાશંકરે ઘાંટો પાડીને કહ્યું ત્રીજી બલી આપવાનો સમય થઇ ગયો છે જા લઇ આવ. પાછળ ઉભેલી વ્યક્તિ એક ૮ વરસ ની છોકરીને લઇ આવ્યો. ને સંપૂર્ણ રીતે નગ્ન હતી અને માથે મુંડન કરેલું હતું.


તે છોકરી કોઈ નશામાં હોય તેમ ચાલતી હતી તેણે છોકરીનો હાથ ન પકડ્યો હોત તો તે નીચે જમીન પર સુઈ ગઈ હોત. યજ્ઞકુંડ પાસે લઇ આવ્યા પછી જટાશંકર પોતાની જગ્યા પરથી ઉભો થયો અને ખોપરી ઉપાડીને અને એક દિશામાં ચાલવા લાગ્યો થોડે દૂર ગયા પછી તે ત્યાં ઉભો રહ્યો. ત્યાં આજુબાજુમાં હાડકા વેરાયેલા પડ્યા હતા. તેણે છોકરીને ત્યાં સુવડાવવાનું કહ્યું અને પછી પોતાના હાથમાં છરો લીધો અને તે તે બાળકીના ગાળાની નસ પર ચીરો મુક્યો અને તેમાંથી લોહી વહેવા લાગ્યું તે ખોપરીમાં ભરવા લાગ્યો તે છોકરી પીડા ને લીધે ભાનમાં આવવા લાગી હતી હતી અને ચીસ પાડવા ગઈ ત્યાંજ એક હાથ તેના મોઢા પર આવી ગયો જેના લીધે તે ચીસ પડી ન શકી. પછી જટાશંકર નો છરો જ્યાં હૃદય હોય તે ભાગ પર ગયો તેણે ગોળ ચીરો મુક્યો અને તે બાળકી નું હૃદય બહાર કાઢી લીધું અને તેમાંથી થોડું લોહી ખોપરીમાં ભર્યું. સામાન્ય રીતે જટાશંકર નો નિર્દોષ અને પ્રફુલ્લિત લાગતો ચેહરો અને ભયંકર રીતે વિકૃત અને તરડાયેલો લાગતો હતો. પછી તે બાળકીનું યૌન અંગ કાઢ્યું અને યજ્ઞકુંડ પાસે આવ્યો ત્યાં પ્રથમ થોડા લોહીની આહુતિ આપ્યા પછી તેણે યજ્ઞકુંડમાં હૃદય અને યોની નાખ્યા. થોડીવાર પછી તેણે હૃદય અને યોની બહાર કાઢ્યા અને જટાશંકર તે ખાવા લાગ્યો જાણે કોઈ મનભાવતી કોઈ મીઠાઈ હોય અને સાથે ખોપરીમાંથી લોહી પીવા લાગ્યો.


થોડે દૂર જટાશંકરનો સહાયક હતો તેણે છોકરીની લાશને આગમાં ભૂંજી દીધી હતી તે ખાઈ રહ્યો હતો. આ નરરાક્ષસોંએ આખી રાતમાં ત્રીજી છોકરી હતી જેની બલી આપીને ખાઈ ગયા હતા.ખાતા ખાતા જટાશંકર બબડી રહ્યો હતો આ ત્રીજી બલી હતી, આજે રાત્રે પાંચ બલી આપ્યા પછી સોમ તું નહિ બચી શકે મારા વારથી, કઈ શક્તિ બચાવશે. તું ભાગ્ય ને લીધે કૃતક બન્યો હોઈશ પણ હું મારી મહેનત અને મારી શક્તિઓના લીધે બન્યો છું. એક વાર તારો નાશ કરી દઉં પછી રાવણના પદે પહોંચીશ અને આખું જગત મારા ઈશારે ચાલશે. જો કે આજે પણ મારી શક્તિઓ ઓછી નથી. આખા ભારતના અને જગતના તાંત્રિકો મારી આણ માને છે અને મારા આદેશનું પાલન કરે છે. હવે તારો અંત નિશ્ચિત છે સોમ.


       ત્યાંજ થોડે દૂરથી તેણે પોલીસ સાઇરનનો અવાજ આવ્યો અને જટાશંકર ત્યાંથી ઉભો થયો અને એક દિશામાં ભાગવા લાગ્યો પણ તેનો સહાયક જાણે બહેરો હોય તેમ તે છોકરીનું શરીર ખાઈ રહ્યો હતો. પોલીસ જયારે પહોંચી ત્યારે અડધું શરીર ખાઈ ગયો હતો. હવાલદારે તેના પીઠ પર કચકચાવીને લાત મારી. થોડીવારમાં પોલીસે આખો એરિયા ઘેરી લીધો. અંદર એક રૂમ બે નગ્ન છોકરીઓ મળી આવી જે નશામાં હતી તેમને ધાબળા ઓઢાઢીને બહાર લાવ્યા અને ગાડીમાં સુવડાવી. પોલીસો સાથે ગામડાના ચાર પાંચ લોકો પણ હતા. તેઓ આ બધું જોઈને દહેશતમાં હતા. જટાશંકરના સહાયકને પોલીસવાનમાં હાથકડી પહેરાવીને બેસાડી દીધો. ઈન્સ્પેક્ટરે તે હવનકુંડની નિરીક્ષણ કર્યું ત્યાં લોહીથી ભરેલી ખોપરી હતી, દારૂની બોટલ, બાજુમાં બે વાડકામાં સૂંઘીને જોયું તો તેમાં મૂત્ર હતું અને થોડી સામગ્રીની બાજુમાં અડધું ખાધેલું હૃદય અને બાજુમાં શેકેલી યોની હતી. પાષાણ હૃદય ઇન્સ્પેક્ટર ઝાલાને પણ ઉલ્ટી આવી ગઈ. કેવા ભયંકર નરરાક્ષસોં છે આવી રીતે કોઈ કોઈનું હૃદય અને યોની કેવી રીતે ખાઈ શકે.


ઇન્સ્પેક્ટર ઝાલાને થોડીવાર પહેલા જ ફોન આવ્યો હતો કે આ સ્થળે કોઈ માનવબલી આપી રહ્યું છે પણ આવી ભયંકર રીતે બલી આપવામાં આવ્યા હશે તેની તેમને ખબર નહોતી. વિડીયોગ્રાફી કરીને પંચનામું કરવામાં આવ્યું ત્યાં સુધીમાં ચારેબાજુ દોડેલા પોલીસો પાછા આવી ગયા હતા તેમણે રિપોર્ટ આપ્યો કે કોઈ પણ વ્યક્તિ મળી નથી. ત્યાંથી થોડે દૂર એક ઝાડ પર બેસેલો જટાશંકર આ બધું દૃશ્ય જોઈ રહ્યો હતો. તે બબડવા લાગ્યો કે મારા હવનમાં હાડકા કોણે નાખ્યા? જેણે પણ આ કર્યું છે તેને હું છોડીશ નહિ. હજી પંચનામું ચાલતું હતું ત્યાં જ પત્રકારોની ગાડી આવી ગઈ હતી અને પત્રકારો ઇન્સ્પેક્ટર ઝાલા ને ઘેરી વળ્યાં. દૂર પાંચ છ ગામડાના લોકો બેઠા હતા તેમાંથી એક વ્યક્તિ ઉભી થઇ અને એક દિશામાં નીકળી ગઈ અને દૂર પહોંચ્યા પછી તે પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો હવે તે ગામડિયાના બદલે સાધુ થઇ ગયો હતો તેણે પોલીસને ફોન કર્યો હતો.


Rate this content
Log in