અમૃત પટેલ સ્વયંભૂ

Drama

2.5  

અમૃત પટેલ સ્વયંભૂ

Drama

સીટ બેલ્ટ

સીટ બેલ્ટ

1 min
587



   કે કે. એ જેવી ગાડી ઊપાડી ત્યાં…. ટીંગ...ટીંગ….એલાર્મ ચાલુ થયું.

  ગાડી વોર્ન કરે છે, કંઈક.. એ.ક્રિષ્નન આગળ બોલે તે પહેલાં.

     'હા સીટ બેલ્ટ બાંધ્યો નથી એટલે… થોડીવાર વાગશે પછી બંધ થઈ જશે.'


     'પપ્પાને કેટલીવાર કહ્યું કે ગાડી ચલાવતા પહેલા બેલ્ટ બાંધી લેવો પણ તે માનતાજ નથી.' કે.કે.ના દીકરા વિપુલે સ્પષ્ટતા કરી.

       'સાહેબ, બેલ્ટ પહેરી લેવો જોઈએ. અને હવેતો સરકારે સીટબેલ્ટ માટે કડક કાર્યવાહી કરવા કાયદોનો અમલ ચાલુ કરી દીધો છે. એટલે ક્યાંક દંડ ભરવો પડે તે કરતા પહેરીને રાખવું સારું.' શરૂઆતમાં એ.ક્રિષ્નનએ સીટબેલ્ટ તેમજ આ અંગે કારમાં રહેલી સિસ્ટમ કઈ રીતે ઓપરેટ થતી હોય છે તેનું સામાન્ય જ્ઞાન આપ્યું પરંતુ આદત વશ કે.કે.એ તે તરફ ધ્યાન ન આપ્યું એટલે એ.ક્રિષ્નનએ ત્યાંજ વાત નો અંત આણ્યો.

      વિપુલ ને ખબર હતી પપ્પા ને ગમે તેટલી વાર કહો કોઈ ફરક પડવાનો નથી એટલે તે ચૂપચાપ બેઠો છે!


Rate this content
Log in

Similar gujarati story from Drama