Kaushik Dave

Children Stories Drama Inspirational

1.5  

Kaushik Dave

Children Stories Drama Inspirational

સારું શીખવાનું છે

સારું શીખવાનું છે

1 min
192


સારું શીખવાનું છે 

શીખો... શીખો.. શીખો..જરા મોટા પાસેથી શીખો.

પણ શું શીખવાનું છે ?

આપણા ઘરમાં કોઈ વડીલ આવે તો વંદન, પ્રણામ કરતા શીખો.

પપ્પા,આ બધું જુનવાણી કહેવાય છે. હવે તો શેકહેન્ડ કરવાના હોય.

બેટા..સરખા સરખા માટે શેકહેન્ડ હોય કે ઓફિસમાં હોય તો શેકહેન્ડ હોય.પણ ઘરમાં તો વડીલોના આશીર્વાદ લેવાના હોય. આપણામાં વિનમ્રતા આવે. ને જો કોઈ નાના તમને વંદન કરે તો આશીર્વાદ આપવાના હોય.

પણ પપ્પા એનાથી ફાયદો શું ?

બેટા, દરેક બાબતમાં ફાયદો જોવાનો ના હોય. મોટાને માન આપવું એ આપણી ભારતીય પરંપરા છે. હંમેશા સારું શીખવાનું છે. તમે સારું શીખશો તો આવનારી પેઢીને સારી સમજ અને સારું શિક્ષણ આપી શકશો.


Rate this content
Log in