Manishaben Jadav

Romance Inspirational

4.7  

Manishaben Jadav

Romance Inspirational

પ્રેમનું પહેલું પ્રકરણ ભાગ -૨૯

પ્રેમનું પહેલું પ્રકરણ ભાગ -૨૯

1 min
407


આગળના ભાગમાં આપણે જોયું કે અનામિકા અને અનિરુદ્ધના સગપણ માટે સૌ રાજી થાય છે. હવે આગળ..

આવ્યો ખુશીનો પ્રસંગ

લાવ્યો આનંદ આંગણ

ચાલો ઝુમીએ આજે સૌ

રમીએ સૌ આનંદે 

અનિરુદ્ધના માતા-પિતા અનામિકાના ઘરે આવે છે. બંનેના સગપણ ની તારીખ નક્કી કરે છે.  અનામિકા અને અનિરુદ્ધ ખુબ ખુશ દેખાય છે. આજે તેમના પ્રેમની જીત થાય છે. તેઓ ઈશ્વર ને ધન્યવાદ કરે છે. આને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે.

"પ્રેમનો મળ્યો સંગાથ પરિવાર રહ્યા સાથ."

સંગીત ના સુર સંભળાય છે. સૌ આનંદથી નાચે છે. અનિરુદ્ધ અને અનામિકા ના ધામધૂમથી સગપણ થાય છે. બંનેના ચહેરા પર આનંદનો પાર ન હતો.

સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Romance