તું મારું હ્રદય જ નહીં એ હ્રદયને જીવંત રાખનારોનો ધબકારો છે. તું મારું હ્રદય જ નહીં એ હ્રદયને જીવંત રાખનારોનો ધબકારો છે.
દૂરથી સફેદ પંજાબી સલવાર અને બાંધણીના દુપટ્ટા સાથેની સૌમ્યા આવતી દેખાઈ. સ્નેહનું હૈયું હરખાઈ ગયું. દૂરથી સફેદ પંજાબી સલવાર અને બાંધણીના દુપટ્ટા સાથેની સૌમ્યા આવતી દેખાઈ. સ્નેહનું ...