Shraddha Bhatt

Tragedy Others

4.0  

Shraddha Bhatt

Tragedy Others

મુશાયરો

મુશાયરો

1 min
11.9K


"મમ્મી, આ મુશાયરો એટલે શું ? "પંદર વર્ષના ઇંગ્લિશ મિડિયમમાં ભણતા ક્રિશે મંચુરિયન ખાતા ખાતા પૂછ્યું.

શ્રેયા, તેની મમ્મી, ભૂતકાળની ખૂબ જ હોનહાર કવિયિત્રી, ઘર ગૃહસ્થીમાં જાત ખપાવી ચૂકી હતી, પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી હતી, સ્વગત જ બોલી...." દીકરા..જે મારી આંખોમાંથી સપનું બનીને વરસી ગયો તે ......મુશાયરો...

ક્રિશ એકધારો તેની માં ને જોઈ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy