શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

મુસાફરી

મુસાફરી

1 min
209


આ જીવન મુસાફરી છે મજાની વળાંક ને સરનામા ગજબના છે. આ મુસાફરી આમ જ ચાલતી રહે છે. જીવનમાં આવી રહેલા સંઘર્ષરૂપી વળાંકો જે આપણાં શિક્ષક છે. જે વગર શાળા કોલેેજે શીખવી જાય છે. આ મુસાાફરી તો એ ને મજાની યાત્રા છે. ક્યારે કોણ મળી જાય. ઘણીવાર પારકાંમા પણ પોતીકાની ઝલક દેખાય. તો ઘણીવાર પોતાના પણ રંગ કરી જાય.

આ પારકા પોતાનાનો દાખલો ગણતાં ગણતાં જીવન સમજાઈ જાય.

ઘણીવાર સમય જોડે એવો નાાતો બની જાય ને સમય સખો બની જાય. આજ તો છે આ મુસાફરીનો આનંદ આ મુુસાફરી આમને આમ જ પૂરી થઈને કર્મરૂપી રોજનીશી

સાથે લઈ જવાય ને બીજું સ્ટેેશન મૃત્યુ બાદ શરૂ થાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational