Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

માતાનું જીવન

માતાનું જીવન

1 min
127


'ના મારાથી નહીં લખાય.'

'પણ તમે લખી શકો એમ છો.તમે સારું લખો છો.'

'ના..ના.. આજે લખી શકવાનો નથી.'

'પણ વિષય કેટલો સરસ છે. માતાનું જીવન.'

'એટલે લખી શકીશ નહીં.'

'તમે પ્રયત્ન કરશો તો લખાશે.તમે મમ્મીને યાદ કરો અને લખવા માંડો.'

અને એણે ડાયરી લીધી.લખવા માટે પેન લઈને શીર્ષક લખ્યું 'માતાનું જીવન ' પણ એ લખી ના શક્યો.

એની આંખોમાં આંસુ આવી ગયા અને ડાયરીના એ પાના પર આંસુ પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy