STORYMIRROR

pooja dabhi

Abstract

3  

pooja dabhi

Abstract

મારી જર્ની - ૩

મારી જર્ની - ૩

2 mins
408

લાઈફની દરેક પળ કિંમતી અને નવી આશા લઈને આવે છે, નવો સંઘર્ષ, નવી મુશ્કેલીઓ, હર્ષ, લાગણી જેવા પરિણામ પરિસ્થિતિ લાવે છે. 

હું જે કહું છું એ કોઈ કલ્પિત વાર્તા નથી પરંતુ મારું વાસ્તવિક જીવન છેે. એમજ મારું આ વર્ષ પુરું થતું જતું હતું. ધીમે-ધીમે સમય સાથે સ્કુલ ની ટેસ્ટ પરિક્ષા, પછી વાર્ષિક પ્રેેક્ટીકલ,થિયરી

પરિક્ષા આવી ગઈ પરિક્ષાા વખતે ડર હતો આવડશે કે નહિ આવડે, પરંતુ વિશ્વાસ હતો કે મહેનત કરી છે એટલે પરિણામ પણ મળશે જેમ કેમ કે સફળ થવા માટે પોતાન જાત પર વિશ્વાસ ખુબ જ મહત્વનો હોય છે મારી આ જર્ની મા કોઈ એક અજાણ્યા વ્યકિતનો સમાવેશ થાય છે પરંતુ એનાથી તો બધા વાકેફ હતો કે આ યુવાનીની અવસ્થામાં કોનો સમાવેશ થાય છે એમ પણ મારે જીવનમાં આગળ વધવું'તું એટલે મેં આવેલ એ વ્યક્તિ ને પણ દૂર કરી પ્રયત્ન કર્યો કે કંઈક લાઈફમાં અલગ કરી શકું.

પછી દરેક પળ યાદ આવે............. 

ડગલે ને પગલે કાંટા તો ઘણા આવશે પૂજા

કે ડગલેને પગલે કાંટા તો ઘણા આવશે પૂજા

બસ તું હિંમત રાખ, ન માન હાર તું

કર મહેનત હજુ બાકી છે 

આજ નહિ તો કાલ જરૂર મળશે સફળતા....... 

બસ આજ વાતથી આગળ વધતી જાવ છું...મહેનત કરતી જાઉં છું !

આમતો મુશ્કેલીઓ તો દર એક ની લાઈફમાં આવે જ છે આતો મારી લાઈફની પર્સનલ વાત પણ જો પરિસ્થિતિ જોઈએ તો વાત જ કંંઈક અલગ છે. 

 લાઈફમાં બધું બધાને મનગમતું મળતુું નથી કંંઈક તો છૂટે જ એમજ હતુંં મારી લાઈફમાં પાંંચ ભાઈ-બહેન અમે તો બધાને સમાન રાખતા પપ્પા પરંતુુ આપણામાં સમજણ આવે પછી આપણે સમજવું પડેેે ને કે પરિસ્થિતિ શું છે એમ..... 

પપ્પા ને પહેલા પણ એક ઓપરેશન જીભનુું કરાવેલ અને હાલ પણ એવી જ એક પરિસ્થિતિ સામેે ઊભી છે જે અમને એનો સામનો કરવા માટે બોલાવી રહી છે.

ધોરણ ૧૨ ની વાર્ષિક પરિક્ષા ૭/૩/૨૦૨૦ હતી પરિક્ષામાં મહેેનત પ્રમાણેે લખ્યું સમજી વિચારીને પરંતુ હર વખતની જેમ અમારી બેંચને નવી મુસીબત આવી એ હતી લાાસ્ટપેપર પછી ના દિવસથી કોરોના મહામારીના લીધે લૉકડાઉન કરી દેવામાં આવ્યું આખા ગુજરાતમાં. અમારી બેચ તો હર વર્ષ નવી સફળતા પર હોય છે અમારું નવું વર્ષ શરૂ થતાં જ પાઠયપુસ્તક નો નવો સિલેબસ ભણવાનો કેમ કે પહેલી ટ્રાય અમારી બેચ પર થતી.... એમજ પરીક્ષા પુરી થતાં જ લોકડાઉન થઈ ગયું... પછી તો ગુજસેટ, નીટની તૈયારી ઘર બેઠાં જ કરવાની હતી. 

આ બધી પરિક્ષા પુરી થઈ એટલે ગામડે બધું કામ શિખ્યું વાડીનું, પછી સિવણક્લાસ શિખી, એ પુરું થયું ત્યાં તો મેં ભરેલ નર્સિંગ ફોર્મમાં મને બીજા રાઉન્ડમાંં મહેસાણા નર્સિંગ સ્કૂલમાં એડમિશન મળી ગયું જી ઇં એમ નર્સિંગમાંં અહીં ફોર્મ ભર્યા પછી મેં હૉમકેરમાં પણ ફોર્મ ભર્યુંં'તુું જો નર્સિંગમાં ન મળેતો તો ૧ વર્ષ એ નર્સિંગ કરત પણ પછી અહીં મળી ગયું' તું....


Rate this content
Log in

Similar gujarati story from Abstract