Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

મારાં મિત્રો

મારાં મિત્રો

1 min
192


મા સરસ્વતી અને ગણેશજીની કૃપા થકી પરભવના પૂણ્ય થકી આ કળિયુગમાં હાજરાહજૂર બિરાજમાન દેવી છે જે સાચું માવતર છે અને સાચા મિત્ર રૂપે મળ્યાં છે અને ફળ્યાં છે. અદભુત મારાં મિત્રો અટકેલા કાર્યમાં સાચું માર્ગદર્શન આપનાર નિઃસ્વાર્થ સેવા કરતાં મિત્ર રૂપે મળ્યા. સાહિત્ય જગતમાં હલપલ સાથ સહકાર આપનાર.

મિત્ર એટલે નાનપણથી મોટા થઈને સાથે રમતા કે વ્યસનમાં સાથ આપતાં નહીં. પણ જિંદગીમાં પલ પલ સાચું જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડનાર આપણાં વડીલો, માતા પિતા, ગુરૂજનો, શિક્ષક, સંતાનો પણ આપણાં સાચાં મિત્રો છે જે ડગલે પગલે સાચો રસ્તો બતાવે છે. જિંદગીમાં સ્વર્ગ નર્ક અને મોક્ષનો જીવતાં જ જ્ઞાન આપ્યું, સુખમાં પાછળ રહે પણ દુઃખમાં દોડી આવે એવાં સારા અને સાચાં મોતી સમા ગુરૂ ભાવનાઓથી ભરેલા મળ્યા એ મારી ખુશનસબી છે.

ચેહર માતાજી જેવાં સાચાં મિત્ર શોધવા સૂર્ય લઈને નીકળીએ તો પણ ના મળે એવાં ભટ્ટ પરિવારની પેઢીઓને રખેવાળ ચેહર માતાજી. અદભુત દેવી મા અને અદભૂત ગુરૂજનો.

હેપી ફ્રેન્ડશીપ ડે.


Rate this content
Log in