Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ઘેલછા

ઘેલછા

1 min
7.2K


એનો ફોટો સૌથી વધુ પ્રખ્યાત થાય ને સોશિઅલ મીડિયા પર  સૌથી વધુ શૅર થાય એ ઘેલછામાં એ શહેરની સૌથી ઊંચી ઇમારતની ટોચ પર સેલ્ફી ક્લિક કરવા પહોંચી.

બીજે જ દિવસે એનો ફોટો દરેક સમાચાર પત્ર, ન્યુઝ ચેનલો ને સોશિઅલ વેબસાઈટ પર મેક્સિમમ શૅર થયો એ સમાચાર સાથે કે સેલ્ફીની ઘેલછામાં હજુ એક તરુણીનું મૃત્યુ.


Rate this content
Log in