Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

એક ભૂલ

એક ભૂલ

1 min
45


મોજીલાલે મોટા દીકરાને અન્યાય કરીને નાનાં દીકરા પંકજને નામે તમામ મિલકત કરી દીધી.

પંદર દિવસ પછી મોજીલાલની તબિયત લથડતાં પંકજ બોલ્યો હવે બહું જીવ્યા હજુ કેટલું જીવવું છે તમારે ?

મોજીલાલ ને પથારીમાં પડ્યા પડ્યા પોતાની એક ભૂલ પર પસ્તાવો થયો.


Rate this content
Log in