Bhavna Bhatt

Tragedy

5.0  

Bhavna Bhatt

Tragedy

એહસાસ

એહસાસ

1 min
569


પંકજને પોતાના ઘરના કરતા પોતાના અલગ રહેતા ભાઈ અને એનો પરિવાર વધુ વહાલો હતો. ઘરમાં નાની નાની વસ્તુઓ માટે નકારો ભણી ના લાવે અને વ્યસની ભાઈના અને એના પરિવાર પાછળ પાણીની જેમ રૂપિયા વાપરે. એક દિવસ પંકજને એક્સીડન્ટ થયો દવાખાને દાખલ કરવામાં આવ્યો. પંકજના ભાઈ એક વખત જોવા આવ્યા. રજા આપી ઘરે લાવ્યા એક મહિનો પથારીમાં પડ્યા પછી કોઈ જોવા આવ્યું નહીં. પંકજને અહેસાસ થયો કે પરિવાર સિવાય કોઈ મારું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy