Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

ચુભન

ચુભન

1 min
49


મૈત્રીને કોલેજમાં પરીક્ષા હોવાથી એ વાંચતી હતી.

માતા પિતા સોશ્યલ કામકાજ હોવાથી બહારગામ ગયાં હતાં.

બાજુના ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝગડો ચાલતો હતો અને બૂમાબૂમનો અવાજ આવતો હતો.

મૈત્રીએ કાન પર હાથ રાખી દીધાં પણ મારામારી ને ચીસો પાડીને રડવાનાં અવાજ આવવા લાગ્યા ને મૈત્રીને મનમાં એક ચુભન ઉપડી ને એ દોડતી ધાબા પર જઈને અગાશીની પાળી પર ચઢી ગઈ.


Rate this content
Log in