Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

બારણે ટકોરા

બારણે ટકોરા

1 min
124


મેઘલી રાત હતી. વરસાદ સાંબેલાધાર પડી રહ્યો હતો. વીજળીના ચમકારા ને કડાકા થતાં હતાં ને આખાં ગામમાં વીજળી ( લાઈટ ) બંધ થઈ ગઈ ! ઘરમાં ફાનસ સળગાવી ને રાજન ભાઈનાં પરિવારે ખાટલામાં લંબાવ્યું ને અડધી રાતે બારણે ટકોરા પડ્યા ને રાજન ભાઈ ને એનો પરિવાર પાંદડું ધ્રૂજે એમ ધ્રૂજી ઊઠ્યાં.

બારણે ટકોરા લગાતાર ચાલુ રહ્યાં.


Rate this content
Log in