Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
થાક ધણો હતો...

થાક ધણો હતો ચહેરા પર પણ,અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે. આંખમાં ઉંઘ હતી ઘણી છતા પણ,ચિંતામાં જાગતા જોયા છે.તકલીફો ચારે બાજુથી હતી પણ, હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલી આંખે,અમારા ભવિષ્યનાં સપના સજાવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરીઅમારી ખુશી ખરીદતા જોયા છે,પોતાની પસંદગીને નાપસંદ કરી,અમારી પસંદગીને અપનાવતા જોયા છે.પિતા સ્વરૂપે સર્જનહારને જોયા.

By Pooja Kalsariya
 312


More gujarati quote from Pooja Kalsariya
25 Likes   0 Comments