STORYMIRROR
"સફળતા"...
"સફળતા"
મારી...
"સફળતા"
માર...
“
"સફળતા"
મારી સફળતા તારા નામે,ને તારી કહાનીનો હું કિસ્સો નથી,
મારા ઝરણાં તારા નામે, તારા વિરડે મારો સંગ નથી,
સઘળી રચનાઓનો તું રચયિતા,તારી ગઝલમાં હું નથી,
મારુ ઇન્દ્રધનુષ તું, તારા આકાશે મારો કોઈ રંગ નથી,
મારી સફળતાઓનીની ઓ બેકદર તને કદર નથી..
-પારમિતા
”
59
More gujarati quote from પારમિતા મહેતા
Similar gujarati quote from Romance
Download StoryMirror App