STORYMIRROR

લડતો રહ્યો...

લડતો રહ્યો એ આખા જગ સામે, લડતો રહ્યો એ આખા જગ સામે, અફસોસ હારી ગયો એ કેન્સર સામે...! રંગબેરંગી અને મોંઘા પોશાક પહેરતો એ, ખર્ચાયો એટલી હદે કે સફેદ પોશાક પહેરતો થઈ ગયો...! Makwana Rahul.H

By Rahul Makwana
 17


More gujarati quote from Rahul Makwana
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments

Similar gujarati quote from Tragedy