Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
*ઘાસ* ...

*ઘાસ* ૮-૯-૨૦૨૨ ઉંચા ઉંચા તાડના ઝાડ જેવાં અમુક વ્યક્તિઓ બીજાને તુચ્છ ઘાસ ફૂસ સમજે છે, તૃણ સમજીને ધુત્કારે છે, પણ જ્યારે કુદરતી વાવાઝોડુ ફૂંકાય ત્યારે એ જ ઉંચા તાડ જેવાં વૃક્ષો ધરાશયી થઈ જાય છે ને ઘાસ ( તૃણ ) નમી જાય છે એટલે જ એ ટકી જાય છે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 2


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments