Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kinjal Pandya

Tragedy

5.0  

Kinjal Pandya

Tragedy

યંત્રાદિમાનવ

યંત્રાદિમાનવ

1 min
466


જયારે મળશે આદિમાનવ

યંત્રમાનવ ને..


એ પણ જોવા જેવું હશે

વાતાવરણ...


પૂછશે આદિમાનવ યંત્રને

હજી પણ

માનવોમાં લાગણી ન આવી???

આ કયો યુગ આવ્યો???


અમે તો જીવતા એકલવાયું જીવન

હમણાં તું પણ એકલો ભટકતો રહયો???


બધું જ બદલાયું પૃથ્વી પર

પણ માનવ ના બદલાયો..


યંત્રમાનવ કહેશે આદિમાનવને

બદલાયુંને માનવમાં !

એ પણ મારી જેમ યંત્રવત્ જીવન જીવતો થયો..

આદિમાનવમાંથી યંત્રમાનવ બન્યો...!


Rate this content
Log in