Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya

Drama Romance

3  

Dhanjibhai gadhiya

Drama Romance

યૌવનનો નશો

યૌવનનો નશો

1 min
177


નશો ચડ્યો છે, તારા યૌવનનો,

મુજને નશામાં તું રહેવા દે,

નજરના જામ છલકાવ્યા છે મુજ પર,

ધીરે ધીરે ઘૂંટ પીવા દે,


તન મનમાં નશો ફેલાયો છે સનમ,

મદહોશ બની મુજને ઝૂમવા દે,

મયખાનું બનીને તું આવી છો,

મહેફિલમાં મને ડૂબવા દે,


રૂપની મહેક છે તારી અદ્ભૂત,

રૂપની મહેકને માણવા દે,

પ્યાસ લાગી છે તારા યૌવનની,

યૌવનની પ્યાસ બુઝવવા દે,


ન જાતી હવે તું મુજને છોડીને,

તારી બાહોંમાં મુજને રહેવા દે

દિલમાં ઇશ્કની આગ છે "મુરલી",

ઇશ્કની આગ મિટાવવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama