વરસે છે યાદ !
વરસે છે યાદ !
વરસનો પહેલો વરસાદ,
ધરતીએ બાંટયો સુગંધ-પ્રસાદ,
પુલકિત-પલ્લવિત અંતર-હાર્દ.
છતાંય...
પડે છે દિલ અતિ આર્દ્ર સાદ !
યારા ! આ પાણી નહીં વરસે છે યાદ !
વરસનો પહેલો વરસાદ,
ધરતીએ બાંટયો સુગંધ-પ્રસાદ,
પુલકિત-પલ્લવિત અંતર-હાર્દ.
છતાંય...
પડે છે દિલ અતિ આર્દ્ર સાદ !
યારા ! આ પાણી નહીં વરસે છે યાદ !