Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance

4.5  

Manishaben Jadav

Romance

વરસાદની મજા

વરસાદની મજા

1 min
255


મોસમ આવી 

મોસમ આવી રે ચોમાસાની

ચાલોને વરસાદની મજા માણીએ


મોરના ટેહુક ટેહુક સાથે

કોયલના કૂહુ કૂહુ સાથે

ચાલોને વરસાદની મજા માણીએ


છત્રીના કાગડા સાથે

રેઈનકોટ ના ઝગમગ સાથે

ચાલોને વરસાદની મજા માણીએ


ધરતીની હરિયાળી સાથે

માટીની ભીની સુગંધ સાથે

ચાલોને વરસાદની મજા માણીએ


ખેતરમાં લહેરાતાં પાક સાથે

ઠંડા ઠંડા પવન સાથે

ચાલોને વરસાદની મજા માણીએ


Rate this content
Log in

Similar gujarati poem from Romance