Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Parmar

Inspirational

3  

Vijay Parmar

Inspirational

વૃક્ષોનું જતન

વૃક્ષોનું જતન

1 min
218


વૃક્ષોનું કરશું જતન તો ન થશે પર્યાવરણનું પતન,

ભવિષ્યની ચિંતા કરી કરીએ વૃક્ષોનું જતન,


ઉપકાર ઘણા એ વૃક્ષ તણા યાદ કરી કરીએ જતન,

વૃક્ષો આપણા મિત્રો એ વાતનું કરીએ રટણ,


કરી વૃક્ષોની માવજત બનાવીએ ધરતીને ઉપવન,

હરિયાળી બનાવી ધરતી કરીએ પર્યાવરણનું જતન,


ભવિષ્યની પેઢીને આપીએ વૃક્ષો તણું રતન,

ઉછેરી વૃક્ષોને બનાવીએ ધરતીને નંદનવન,


ભાવિ પેઢીમાં કરીએ વૃક્ષારોપણના મૂલ્યોનું જતન,

તો કયારેય નહીં થાય પર્યાવરણનું પતન.


Rate this content
Log in