Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza lafz

Inspirational Others

1  

Shaimee Oza lafz

Inspirational Others

વૃક્ષો

વૃક્ષો

1 min
45


ઘનઘોર ઘટા, જટાળા જોગી તપસ્વી સમા, ટાઢ તાપ, તડકો વેઠી વરસાદ આપે, વરસાદ આપી છત્રી બને, જીવને ખોરાકને છાંયો આપી શરણે લેતા, અમે સૌ જીવો ઋણી આપના ઓ સંતમહાત્મા, અમને તંદુરસ્ત હવા, ને વાતાવરણ પુરા પાડજો....


પૃથ્વી મા ને પ્રદુષણથી બચાવે, પર્યાવરણ બચાવવાનો એકમાત્ર ઉપાય, આવનારી પેઢીઓને 

તંદુરસ્ત ને રોગમુક્ત જે રાખશે એ વૃક્ષ છે,


સજીવોને હવા પૂરી પાડે, અપકારનો બદલો ઉપકારથી આપે, એ સંતમહાત્મા સમા વૃક્ષોની વંદના કરીએ એટલી ઓછી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational