Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

વૃક્ષો ઉપયોગી

વૃક્ષો ઉપયોગી

1 min
196


મોબાઈલમાં ખોવાયેલ માણસને,

આજે વૃક્ષોની સંભાળ ક્યાં લેવી ?

હોય ફ્રી તો ખાતર પાણીની ક્યારી દેવી,

આપે વૃક્ષો ઓક્સિજન અને છાંયડો,

વળી ફળ,ફૂલ અને લાકડું કરો તાપણું

ગરમીથી બચવા છાંયડો,

ઠંડીમાં કરો તાપણુંં,

વૃક્ષો કરે રક્ષણ આપણું 

આરોગ્ય બચાવવા ફળ ફૂલ,

સઘળું આપી સુગંધી કરે જીવન આપણું,

વક્ષો વાવો,પ્રદૂષણ હટાવો,

વરસાદ લાવો,પ્રકૃતિ શોભાઓ,

ન બનો સ્વાર્થી,દરેક વ્યક્તિ વૃક્ષ ઉગાડો, 

પ્રભુના કામદારો બની કર્તવ્ય નિભાવો.


Rate this content
Log in