Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Inspirational Others

3.9  

Kiran Chaudhary

Inspirational Others

વૃક્ષ

વૃક્ષ

1 min
216


સાચવે જે વૃક્ષને સાચવતું તે સૌને,

વાવે જે આંબાને મીઠી કેરી મળે તેને,


કરો જો છેદન વૃક્ષનું, ભોગવે તે સજા,

કરે જે સિંચન વૃક્ષનું, માણે તે મજા,


વૃક્ષ તારા ઉપકાર અનેક તું આપે,

વિના મૂલ્યે ફળ-ફૂલ, લાકડું અનેક,


ગ્રીષ્મ સમયે ઠંડક આપે માનવ-પશુને,

રક્ષણ મળે પક્ષીને વર્ષાની કરતું લ્હાણી,


છાયાની સૌ મોજ કરે, બાળને થાય ઉજાણી,

વૃક્ષ કેરી રાખો સોબત થાય ધરા મજાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational