Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manojkumar Sevantilal Chokhawala

Others

4.5  

Manojkumar Sevantilal Chokhawala

Others

વમળમાં

વમળમાં

1 min
289


વિચારોના વમળમાં ખુદથી ખોવાઈ ગયો છું,

સ્વપ્ન અધૂરા છોડી અન્યમાં પરોવાઈ ગયો છું,


પ્રપંચ, લાલસા ને દ્વેષ કપટીમાં પામી ગયો છું,

પ્રભુમાં ભરોસો રાખી આત્માને તારી ગયો છું,


પદ ને ગુમાન છોડી અંતર નાદ ઝાંખી રહ્યો છું 

પ્રારબ્ધ ઘેલછા છોડી કર્મને આંબી રહ્યો છું,


જ્ઞાનવાડીમાં ડૂબી અક્ષરજ્ઞાન પામી રહ્યો છું,

જાતને ઢંઢોળી સ્વને નિર્મળ રાખી રહ્યો છું,


ઝરણું બની ખુદને હવે જીવંત રાખી રહ્યો છું, 

રત્ન એકેય ન મળે તો ય સાગર નિરખી રહ્યો છું,


દીનના અશ્રુ ધૂળમાં ન મળે તે પામી રહ્યો છું,

દાસ બની પ્રભુનો દાસત્વ ધર્મ બજાવી રહ્યો છું.


Rate this content
Log in