Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Drama Romance

5.0  

Swati Pavagadhi

Drama Romance

વિશ્વાસ

વિશ્વાસ

1 min
5.4K


ધૂળની ડમરી ફરી વળી ને;

બધુ જ ધૂંધળુ થઈ ગયું..!

તારા ને મારા સપનાનું ચણતર;

ધૂળધાણી થઈ ગયું...!


જે સ્વરછ ને સુઘડ હતું કાલ;

આજ એ મેલું થઈ ગયું...!

ચાલી રહ્યો હતો જે સંબંધોનો શ્વાસ;

અચાનક જ એ ધીમો પડી ગયો..!


જયારે વરસી પડ્યો જો વિશ્વાસ રૂપી વરસાદ;

તો એ ચણતરનો પણ મહેલ થઈ ગયો..!



Rate this content
Log in

Similar gujarati poem from Drama